News Portal...

Breaking News :

ફાયર ઓફિસરએ મોક ડ્રીલ ગોગલ્સ ચશ્મા પહેરી કર્યું

2025-04-24 14:04:36
ફાયર ઓફિસરએ મોક ડ્રીલ ગોગલ્સ ચશ્મા પહેરી કર્યું


વડોદરા :આજે એસએમએસ હોસ્પિટલના ફાયર ઓફિસરએ મોક ડ્રીલ ગોગલ્સ ચશ્મા પહેરી કર્યું હતું.ગંભીર આગના બનાવ ફાયર ઓફિસર શૉબાજી મારતો ગોગલ્સ પેહરી વટ પાડતો વિડિયો વાયરલ થઈ ગયો.દુઃખની આઠ જેટલા કોન્ટ્રાક્ટચ્યુઅલ ફાયર મેનને યુનિફોર્મ પણ નથી.

Reporter: admin

Related Post