રાજકોટ માં બનેલ ધતનાને લઈ ને વડોદરા ફાયર વિભાગ દ્વારા શ્રી ખોડિયાર કઢિયાવાડી ઢાબા અને એટલાન્ટિક હાઈટસને ફાયર સેફ્ટી ના અભાવ ના કારણે નોટિસ ફટકારી
રાજકોટમાં શનિવારે ગેમઝોનમાં લાગેલી આગ બાદ જે કરૂણાંતિકા સર્જાઈ તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ છે. આ એટલો ભયાનક અગ્નિકાંડ હતો કે અહીં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ અને તેમના પુરા મૃતદેહ પણ મળવા પામ્યા નથી માત્ર અવશેષો મળ્યા છે. રાજ્યમાં અનેક આગની ઘટના બાદ પણ વડોદરાની રાજકોટ માં બનેલ ધતનાને લઈ ને વડોદરા ફાયર વિભાગ દ્વારા શ્રી ખોડિયાર કઢિયાવાડી ઢાબા અને એટલાન્ટિક હાઈટસને ફાયર સેફ્ટી ના અભાવ ના કારણે નોટિસ ફટકારી
વડોદરાની શ્રી ખોડિયાર કઢિયાવાડી ઢાબા અને એટલાન્ટિક હાઈટસ જ ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં તપાસમાં સામે આવ્યું છે કે ફાયર સેફ્ટીનો અભાવ સાથે તેમાં જ “ફાયર સેફ્ટી” નથી ! સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઓફિસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના સાધનો જ એક્સાપયરી ડેટના જોવા મળ્યા. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયેલા જણાઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ શ્રી ખોડિયાર કઢિયાવાડી ઢાબા અને એટલાન્ટિક હાઈટસને ફાયર સેફ્ટી ના અભાવ ના કારણે નોટિસ ફટકારી
હોસ્પિટલ મોલ અને સ્કૂલની નોટિસ આપવામાં આવી
જમનાબાઈ હોસ્પિટલ (Ok)
શ્રી વ્રજ હોસ્પિટલ (નોટીસ) માંજલપુર
સ્પંદન યુનિટ 1 hospital (Ok) સિંધવાઇ માતા રોડ
સ્પંદન યુનિટ 1 hospital (Ok) સિંધવાઇ માતા રોડ
ગેલેક્સી hospital (નોટિસ) સન ફાર્મા રોડ
અનુગ્રહ hospital (Ok) માંજલપુર
બેન્કર hospital (Ok) માંજલપુર
નરહરિ hospital (નોટિસ ) ફતેગંજ
સ્ટર્લિંગ hospital (ok) જેતલપુર
કાશીબા ચિલ્ડ્રન હોસ્પટલ (કારેલીબાગ) નોટિસ
નવરંગ hospital ( અમિત નગર) નોટિસ
વાયરોક hospital ( કારેલીબાગ) નોટિસ
વિનસ hospital (અકોટા) નોટિસ
School
1- SSV 2 (સોમા તળાવ) નોટિસ
2- SSV 3 (આજવા રોડ) નોટિસ
3 - નૂપુર નર્સિંગ હોમ (સરદાર એસ્ટેટ) નોટિસ
મોલ
1- ઈનઓરબિત મોલ -નોટિસ
2- 7 sez મોલ- નોટિસ
3- મકરપુરા ડેપો - નોટિસ
Reporter: News Plus