News Portal...

Breaking News :

પેટ્રોલ કારમાં બ્લાસ્ટ બાદ આગ, વેપારી ભડથું

2024-12-20 19:47:34
પેટ્રોલ કારમાં બ્લાસ્ટ બાદ આગ, વેપારી ભડથું



સુરત:  સચિન-મગદલ્લા રોડ પર કંપારી છોડાવનારી ઘટના બની છે, આગ બાદ કારચાલક બહાર ન નીકળી શકતા ચાલક કારમાં જ ભડથું થઈ ગયા હતા. કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.


...


...

Reporter: admin

Related Post