રેલવે પોલીસ જ્યારે તપાસ મા હતી તે દરમ્યાન બે મહિલાઓ તેઓની સાથેએક નાના બાળકને તેડી વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર શાંકાસ્પદ હિલચાલ કરતી એ.એસ.આઇ રાકેશ જર્ન્નાથ નાઓના જોવામાાં આવતા મહિલા પોલીસની મદદથી તેઓને બન્નેને પકડી તેમનો સામાન ચેક કરતા તેઓ પાસેથી એક નાનાં લેડીઝ પર્સ રોકડ રકમ તથા સોનાના મંગળસત્રુ સાથેમળી આવેલ
જે બાબતે બન્ને ન્મહિલાઓની સઘન પૂછપરછ કરતા તેઓ બન્નેએ એકબીજાની મદદથી પેસેન્જરોની ગીર્દી નો લાભ લઇ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલ થેલાની ચેઇન ખોલી આ પર્સ ની ચોરી કરી જણાવતા બન્નેમહિલા નામે(૧) બબન્દુ વા/ઓ શ્ચવશાલ જાતે.શ્ચનનામા, તથા (૨) સશ્ચુનતા ઉફે દુબળી વા/ઓ લાલાભાઇ જાતે.મેડા, બન્ને રિે.દાિોદ વાળી પાસેથી રોકડ રકમ તથા સોનાનાં મગળસત્રુ ૦૭ ગ્રામ વજનું બન્નેમળી કુલ હકિં રૂ।.૪૨,૩૭૦/- ની મત્તાનું લેડીઝ પર્સ CRPC ૧૦૨ મુજબ કબજે કરી બન્નેમહિલાઓને CRPC ૪૧(૧)ડી મજુબ અટક કરી આગળ ની વધુ કાયગવાિી અર્થે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.અને વધુ તપાસ હાથ ધરી હતી.
Reporter: News Plus