ડભોઇ : તાલુકાના શીરોલા ગામ સુધીનો 10 કિલોમીટર નો રસ્તો જેનું કામ ચાલતું હોય અવળ-જવળ કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને તેમજ ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે
કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતો થઈ ગયા છે પરેશાન વહેલી તકે કોન્ટ્રાક્ટર આ રોડ પર પાણી નો છંટકાવ કરે તો ધૂળ નો ડસ્ટ ઉડે નહીં. પગપાળા ખેતરોમાં જનાર ખેડૂતોને આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે અંગેની ફરિયાદ ઉઠવા પામી છે.
આ રોડ ઉપરથી ડભોઇ થી ચાણોદ સુધીનો ને ડભોઇ થી રાજપીપળા નો માર્ગ છે ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે ત્યારે લાગતા વળગતા રોડ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ છે.
Reporter: admin