વડોદરા : ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર અંદાજીત ₹3 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થશે.14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે. ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ નિરીક્ષણ કર્યું હતું. તમામ રૂટ પર CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરાશે.નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બની રહેલો પુલનું પણ નિરીક્ષણ કર્યું હતું.






Reporter: admin