News Portal...

Breaking News :

વંદે ભારત ટ્રેનમાં મુસાફરો માટે સુવિધામાં વધારો

2024-09-24 16:45:45
વંદે ભારત ટ્રેનમાં મુસાફરો માટે સુવિધામાં વધારો


નવી દિલ્હી : હાલ વંદે ભારત ટ્રેનને એક વર્ષ પૂરું થયું છે. આ દરમિયાન અમુક મુસાફરોની ફરિયાદ હતીકે ચાર્જિંગ પોઇન્ટની સુવિધા વધારવામાં આવે. 


હાલ આ સુવિધા વધારવામાં આવી છે અને દિવ્યાંગો માટે વહીલ ચેરની સુવિધા વધારવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં મુસાફરો માટે જાગૃત રેલવે સીટો, ચાર્જિંગ પોઇન્ટ અને બોટલ હોલ્ડરની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.રાણી કમલાપતિ-નિઝામુદ વંદે ભારત ટ્રેનન્યૂ હાલ એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમય દરમિયાન ઘણા મુસાફરોનું કેહવું હતું કે ભાડું વધારે આપવા છતાં તેમને સુવિધાનો અભાવ હતો જેને લઇ સુવિધાઓ વધારવામાં આવી છે. 


મુસાફરોની ફરિયાદને લઇ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. વધુ માહિતી મુજબ આ બધા કામ અંદાજિત ઓક્ટોમ્બરમાં પૂર્ણ થશે. આ બાબતે મુસાફરો પાસે ફીડબેક લેવામાં પણ આવ્યા છે. કોચની અંદર દિવ્યાંગો માટે વહીલ ચેર ઉપલબ્ધ રહેશે. ટોટલ ૭૮ સીટોમાં નવા ફેરફારો જોવા મળશે. મુસાફરોની આવતી ફરિયાદને લઇ વંદે ભારત ટ્રેનમાં સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બાબતે મુસાફરોનો ફીડબેક લેવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post