ભારત દેશ ટેક્નોલોજી માં આગળ ખુબ ઝડપ થી વધી રહ્યું છે એમા કેન્દ્ર સરકાર આગામી ૧૦ થી ૧૨ વર્ષ માં ઈલેકટ્રીક ગાડીઓ દોડતી કરશે . પેટ્રોલ અને ડીઝલ કરતા ઈલેકટ્રીક ગાડીઓ વધી શકે છે એવી શક્યતા છે .
વડાપ્રધ નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ નીતિન ગડકરીએળી શકે છે , આગામી વર્ષો માં ભારત ના રસ્તાઓ પર પેટ્રોલ અને ડીઝલ ને બાજુ માં મૂકી કહ્યું કે સરકાર વૈકલ્પિક ઈંધણ ને ભાર પાઇ રહી છે અને આગામી ૧૦ થી ૧૨ વર્ષ માં ફેરફાર આવી જશે . હાલ ભારત ટેક્નિકલ ફિલ્ડ માં ખુબ ઝડપ થી આગળ વધી રહ્યું છે , આગળ ના વર્ષો માં હજુ ફેરફારો જોવા મળી શકે છે . ભારત હવે પેટ્રોલ અને ડીઝલ ની ગાડીઓ ની જગ્યા એ ઈલેકટ્રીક ગાડીઓ દોડતી કરી દેશે એવી શક્યતા છે . ખુજ ઝડપ થી થતા ફેરફારો માં આ પણ એક ફેરફાર જોવા મળી શકે છે .
Reporter: News Plus