રાહુલ ગાંધી અવારનવાર બોલવામાં ભૂલો કરતા હોઈ છે , ક્યાંક એવું બોલે છે કે લોકો ને એ વાતો થી ક્રોધ આવે છે . આ વખતે પણ રાહુલ ગાંધી એ લોકસભા માં જે નિવેદન આપ્યું એના થી હંગામો થયો હતો અને એ વાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વાત ને ગંભીર ઠેહરાવી હતી . કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ કહ્યું જે લોકો પોતાને હિન્દૂ કહેવડાવે છે તેઓ દિવસ અને રાત હિંસા કરતા હોઈ છે . આ વાત ને લઇ લોકસભા માં રોષ ભરાયો હતો .
હિન્દૂ સમાજ ના લોકો ની ભાવનાઓ ને દુઃખ પહોંચાડવાનું કાર્ય રાહુલ ગાંધી એ કર્યું હતું . લોકસભા માં વિપક્ષી નેતા રાહુલ ગાંધી એ વિવાદિત નિવેદન આપ્યું હતું . કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નું કેહવું હતું કે પોતાને હિન્દૂ કહેડાવતાં લોકો હિંસા કરતા હોઈ છે , આ વાત પર વડાપ્રધાન ઉભા થઇ ને આ વાત નો વિરોધ કર્યો હતો અને વાત ને બંધ કરવા કહ્યું હતું , હિન્દૂ સમાજ માટે આવી વાતો ખુબ રોષ ભરાવે તેવી હતી . વડાપ્રધ ના વિરોધ માં રાહુલ ગાંધી એ કહું કે મોદી અને ભાજપ સંઘ ને હિંસક કહ્યા છે નહિ કે હિન્દૂ સમાજ ધરાવતા લોકો ને , પરંતુ આ વાત નકારતા વડાપપ્રધાન નરેન્દ્ર મોદી એ આ વાત ને ગંભીર ઠેહરાવી હતી . આવી વાતો હિન્દૂ સમાજ માટે ગંભીર વાત છે . આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ એ પણ વિરોધ કર્યો હતો . રાહુલ ગાંધી અવારનવાર બોલવામાં ભૂલો કરતા હોઈ છે જે સામાજિક હોવાથી લોકો માં રોષ ઉભો થઇ છે .
...
Reporter: News Plus