વડોદરા : તાજપુરા આંખની તપાસ માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા, જેમાં આંખના મોતિયા આંખને લગતી તમામ સમસ્યાઓનું નિવારણ કરવા રાજેશ આયરે વૃદ્ધોને લઈને તાજપુરા આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

20 થી વધું સિનિયર સિટીઝનને આંખની સારવાર કરવાશે.અગાઉ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધું સારવાર માટે મોતિયાનું ઓપરેશન આંખ ને લગતી તમામ સારવાર કરાવશે.






Reporter: admin