વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 13 માં આવેલ ડોંગરેજી મહારાજ ની સ્કૂલ પાસે આવેલ દ્વારકેશ સોસાયટી ખાતે છેલ્લા બે મહિનાથી પાણી ની ત્રાહિમ પોકારી ઉઠ્યા છે
ત્યારે શહેરમાં દૂષિત પાણીની સમસ્યા અંગે અવારનવાર રજૂઆત થઇ છે પરંતુ આ અંગેનું કોઇ ચોક્કસ સમાધાન આવતુ નથી ત્યારે વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસ નગર સેવક બાળુ સુર્વે ને સ્થાનિક લોકોએ રજૂઆત કરી દ્વારકેશ સોસાયટી ખાતે ગંદુ અને દુષિત પાણી છેલ્લા બે મહિનાથી આવી રહ્યું છે.
લોકો બીમારી માં સપડાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ ભાજપના વોર્ડ નંબર 13 ના જાગૃતીબેન કાકા નગર સેવિકા ને રજૂઆત કરી ત્યારે વોર્ડ નંબર 13 ના નગરસેવક એ તારીખ લોકોને ટેલીફોનિક પર પાણીની સમસ્યા હલ કરવાની ના પાડી હતી સાથે સ્થાનિક લોકો કોંગ્રેસના નગર સેવક ને રજૂઆત કરી હતી આ સમસ્યા અંગે વહેલી તકે દૂર થાય તે માટે મીડિયા સામે તંત્ર ની ઝાટકની કરી
Reporter: News Plus