વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 18ના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી…

કામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાર થતાં મોટી માત્રામાં પાણી વ્યર્થ વહી ગયું. હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી જતાં નાગરિકોમાં રોષનો માહોલ. મકાન માલિકો અને વેપારીઓને પણ પાણી વિના પરેશાનીનો સામનો કરવો પડ્યો. રોડ વર્ક કરતી એજન્સીની અણઘડ કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા. કામગીરી પહેલાં યુટિલિટી લાઇન ચેક ન કરવાના આક્ષેપો પણ થયા. ઘટનાની માહિતી મળતા તંત્ર સ્થળ પર પહોંચ્યું, લાઇન રિપેરનું કામ શરૂ




Reporter: admin







