વડોદરા : ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સરકાર ભેળસેળ રોકવા સક્રિય બની છે,
દિવાળી અગાઉ રાજ્ય સરકારના આદેશ આવતા જ વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય ખાતું દોડતું થયું હતું અને આજરોજ વડોદરામાં ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં ચેકીંગનીકામગીરી કરી હતી,હાથિખાનામાં ડ્રાયફ્રુટના જથ્થાબંધ વેપારીઓને ત્યાં પણ ચેકીંગ કરી વિવિધ ડ્રાયફ્રુટના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
Reporter: admin