તેઓ એ ૫૯ વાર બ્લડ ૪૬ વાર એસ.ડી.પી, પ્લેટલેટ,૨ વાર કેન્સર બોર્નમેરો અને એક વાર ડબ્લ્યૂ.પી.સી પણ દાન કર્યુ છે તેઓ યુથ હ્યુમાનીતિ ફાઉન્ડેશન નામ ની એક સંસ્થા ૧૦ વર્ષ થી ચલાવે છે જેમાં સ્લમ વિસ્તારના બાળકો ને શનિવાર અને રવિવારે મફત શિક્ષણ પણ આપવામાં આવે છે સાથે સાથે તેઓ જરૂરિયાત મંદ લોકો ને બ્લડ ની પણ વ્યવસ્થા કરી આપે છે કોવિડ ૧૯ માં જ્યારે બ્લડ ની અછત હતી ત્યારે એમના ગ્રૂપ ના દ્વારા ૩૦૦ થી વધારે લોકો ને બ્લડ અને ૨૦૦ થી વધારે લોકો ને પ્લાજમા બ્લડ ની સેવા પૂરી પાડી હતી
જેમાં સ્લમ વિસ્તારના બાળકો ને શનિવાર અને રવિવારે મફત શિક્ષણ પણ આપવામાં આવે છે સાથે સાથે તેઓ જરૂરિયાત મંદ લોકો ને બ્લડ ની પણ વ્યવસ્થા કરી આપે છે કોવિડ ૧૯ માં જ્યારે બ્લડ ની અછત હતી ત્યારે એમના ગ્રૂપ ના દ્વારા ૩૦૦ થી વધારે લોકો ને બ્લડ અને ૨૦૦ થી વધારે લોકો ને પ્લાજમા બ્લડ ની સેવા પૂરી પાડી હતી સમય અને જાગૃતિના અભાવના કારણે અધોગતિ તરફ જઈ રહેલાં શિક્ષિત યુવાવર્ગએ દેવ પટેલથી બોધપાઠ લેવાની ખાસ જરૂર છે.
ઉનાળા મા સૌથી વધારે બ્લડ ની અછત સર્જાતી હોય છે ત્યારે દેવ પટેલ ની ટીમ દ્વારા બ્લડ કેમ્પ પણ કરવામાં આવેછે સાથે સાથે આખા ઉનાળા દરમિયાન વોલિયટરી બ્લડ ડોનેશન પણ ચાલુ રાખવામાં આવેછે જેથી દર્દીઓ ને આસાની થી બ્લડ મળી રહે આપણે એક દેશ અને સમાજ તરીકે નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહન મળે એવી સંસ્કૃતિ સર્જવાની આવશ્યકતા છે જેના માટે દાન સાથે કેટલીક માન્યતાઓ, ગેરમાન્યતાઓ દૂર કરી અન્યોને ભાવિ દાતાઓ બનવા માટે યોગ્ય રીતે શિક્ષિત કરવાની જવાબદારી લઈએ એ અગત્ય છે.
Reporter: News Plus