કેજરીવાલ ના જામીન અરજી પર હાઇકોર્ટ એ CBI પાસેથી માગ્યો જવાબ. દારૂ કૌભાંડ માં જોડાયેલા કેસ માં કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી હતી જેની સુનવણી ની તારીખ ૧૭ જુલાઈ થઇ હતી , ગુરુવારે થયેલી સુનવણી માં કેજરીવાલે પોતાના માટે કહ્યું કે હું કોઈ આંતકવાદી નથી કે કોઈ અપરાધી નથી . જમણી મળ્યા બાદ તેના પર હાઇકોર્ટ દ્વારા રોક લગાવવાંમાં આવી હતી . તે બાદ સીબીઆઈએ ધરપકડ કરી હતી . હાઇકોર્ટ એ જણાવ્યું કે અરજીકર્તા કોર્ટ નાઈ જતા સીધા અહીં આવ્યા , અને આ દલીલો ની આગળ ની સુનાવણી માં ચર્ચા કરવામાં આવશે . સીબીઆઈ ને એક અઠવાડિયા માં જવાબ આપવાનો રહેશે .
કેજરીવાલ દ્વારા રોકાયેલ વકીલ અભિષેક મનુ સિંઘવી એ દલીલો મૂકી હતી . અને કહ્યું ડી કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળી ગયા અને પછી ધરપકડ થઇ , તેમને જણાવ્યું કે હું કોઈ અપરાધી નથી મને આ બાબતે રાહત મળે એની માંગણી કરી રહ્યો છું . આ બધી દલીલો ની આગળ ની સુનવણી માં ચર્ચા કરવામાં આવશે .
...
Reporter: News Plus