વડોદરા: શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવતું હોય છે

ત્યારે આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોકવામાં આવ્યા પરંતુ ના તો એ લોકોને ઠંડક આપે છે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું

ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે પાણીની સાથે ચણ પણ મૂકવું જેથી અબોલા પક્ષીઓ પાણીની સાથે ચણ પણ કરી શકે વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળેએ જણાવ્યું હતું.




Reporter:







