News Portal...

Breaking News :

છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિતે કમાટી બાગ ખાતે પ્રતિમાને પુષ્પાંજલી

2025-02-19 17:39:02
છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિતે કમાટી બાગ ખાતે પ્રતિમાને પુષ્પાંજલી

વડોદરા : આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને માનનીય મેયર પિન્કી સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવા આવી હતી.

Reporter:

Related Post