વડોદરા : શહેરમાં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર ના ભાયલી વિસ્તારમાં આવાસ યોજના ફકત હિન્દુ વિસ્તારમાં હિન્દુઓ ને વસવાટ આપવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટર અનિલ ઘામલીયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેર માં ભાયલી વિસ્તારમાં આવાસ યોજના હિન્દુ વિસ્તારમાં હિન્દુઓ ને વસવાટ આપવામાં આવે તેવી માંગ સાથેઆજેજીલ્લાકલેકટર અનિલઘામલીયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ડભોઇ ના ઘારા સભ્ય શૈલેષ સોટા એ પણ આવસ યોજના હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પત્ર લખ્યો હતો અને જેથી આજે ભાયલી વિસ્તારમાંના તમામ સ્થાનિકો અને વોર્ડ નં 10 કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે અનિલ ઘામલીયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જય શ્રી રામ નારા સાથે પોસ્ટર અને બેનર લઈને કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.





Reporter: admin







