મુંબઈ : કલકી 2 નું શુટિંગ આગામી માર્ચથી આગળ વધશે. દીપિકા પાદુકોણ અને પ્રભાસનું આ મુવી 30% ટકા જેટલું શુટિંગ થઇ ચૂક્યું છે.
આગામી માર્ચથી આગળનું શુટિંગ શરૂ થવાનું છે. દીપિકાનું મેટરનિટી લીવ પછીનું પહેલું શુટિંગ થશે. પેહલી વાર દીપિકા માતા બનવાની હતી એજ સમયે કલકીના પેહલા શૂટિંગમાં માતા તરીકે શુટિંગ કર્યું હતું. ફિલ્મના નિર્માતા સ્વપ્ના દત્ત અને પ્રિયંકા દત્ત એ જણાવ્યું હતું કે ફિલ્મના એક ભાગનું શુટિંગ થઇ ચૂક્યું છે.
કમલ હસન મુખ્ય વિલન તરીકે આ આ ભાગમાં કામ કરશે. સાથે દિશા પટાણી પણ આ ભાગમાં મહત્વનો રોલ નિભાવશે. દીપિકા ફરી આ ભાગમાં માતા તરીકે જોવા મળશે.
Reporter: admin