News Portal...

Breaking News :

આત્મવિશ્વાસ વધારવા માટે મૂંગા-બહેરા માતા-પિતા પોતાના બાળક સાથે સંઘર્ષ કરતા હતા

2024-05-11 17:15:51
આત્મવિશ્વાસ વધારવા માટે મૂંગા-બહેરા  માતા-પિતા પોતાના બાળક સાથે સંઘર્ષ કરતા હતા


નવજીવન સ્કૂલ માં પ્રથમ નંબર આવનાર ભટ્ટ ધ્રુવ નીરવ ભાઇ હાલ તેમના 95.39%આવ્યા છે પરંતુ હાલ તેમના માતા પિતા બોલી અને સાંભળી નથી શકતા હાલ તેના પિતા એક ખાનગી કંપની માં નોકરી કરે છે અને તેની માતા ઘરે સીવણ કામ કરે છે ધ્રુવ નું કહેવું છે કે તેના માતા પિતા બોલી નથી શકતા પરંતુ દિવસ રાત જ્યારે હું વાચવા કે લખવા બેસું ત્યારે તે પણ મારી સાથે આખી રાત બેસી રહેતા હતા ત્યારે મને આ ફળ મળ્યું છે

..

..

Reporter: News Plus

Related Post