ભારે રસાકસી બાદ ડભોઇ APMCનું પરિણામ આવ્યું. ભાજપનો 10 માંથી 6 બેઠકો પર થયો વિજય ખેડૂત હિત રક્ષક પેનલના 4 સભ્યોનો થયો વિજય સતત 8મી વખત દિલીપ નાગજીનો થયો વિજય 410 મતોથી દિલીપ નાગજીનો થયો વિજય સૌ પ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ APMC મા તૂટી મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા