નવી દિલ્હી : બંગાળના અખાતમાં સર્જાયેલ નીચુ દબાણ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં હવે તે ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાય તેવી શક્યતા ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર ડિપ્રેશન એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ દરમિયાન ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
Reporter: admin