વડોદરા : શહેરમાં હેમંત વઢવાણા ટીમ દ્વારા બુલેટ ટ્રેન મકરપુરા માણેજા જગ્યાએ પ્રોજેક્ટ માં વાપરવા માં આવતા પિલર બનવા માટે ઊભા કરેલ લોખંડના પ્લેટ ખાડા માં લગાવેલ હતી તેમ મગર છે.

એની જાણ થઈ હતી. ત્યાર બાદ અમે જોવા મળેલ કે મગર ૨૫ ફીટ ઊંડા કીચડ ના ખાડા માં ફસાઈ ગયો છે એ ગન દિવસ હસે પણ કોઈ ના નજર માં ના આવિયો કેમ કે અંદર પાણી હસે જેમ જેમ પાણી સુકાયા અને નજર માં આવ્યો મગર ત્યાર બાદ ખાડામાં ઉતરી મુશ્કેલીઓનો નો સામનો કરી મગર ને સહી સલામત રીતે બચાવી લેવા માં આવ્યો હતો વન વિભાગ ના જોહનેસ ભાઈ ને સોંપ્યો હતો

આ બચાવ કામગિરીમાં ભાવેશ બારીયા એન સંદીપ ગુપ્તા અને સચિન દેસાઈ પણ ખૂબ મદદ કરીને મગરને બચાવી લેવામાં આવ્યો.આ કામગિરીમાં અંદાજીત ૩ કલાક સમય લાગ્યો હતો ત્યાર બાદ ક્રેન દવારા એને બહાર કાઢી લેવા એમાં આયો હતો કેમ કે કીચડ વધુ હોવાથી આ કામ માટે ક્રેનની મદદ લેવાઈ હતી.


Reporter: admin







