સોમા તળાવ વિસ્તારમાં રાયોટીંગ અને મર્ડર ના પ્રયત્ન કરવાના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તો કરતો નામચીન બુટલેગર વિપુલ પંચાલની આખરે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અટકાયત કરી હતી.
40 ઉપરાંતના ગુનામાં સંડોવાયેલો તેમજ અનેકવાર તડીપાર થયેલો તેમજ પાસા હેઠળ સજા ભોગવેલો બુટલેગર વિપુલ પંચાલ તેમજ તેના અન્ય સાથીઓ દ્વારા ગત તા. ૨૩-૯-૨૪ નારોજ સોમા તળાવ વિસ્તારમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાના ઇરાદાથી ચપ્પુ વડે હુમલો કરીને તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા પણ તેના પર હુમલો કરીને તમે જાતિવાચક શબ્દો ઉચ્ચારીને બીજા પહોંચાડતા વિપુલ પંચાલ તેમજ અન્ય સાથીઓ વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ ફરિયાદ બાદ તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી હતી.
Reporter: admin