વડોદરા : દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાથના કરવામાં આવી હતી.
મેચ અગાઉ સુરક્ષાથી લઈને તમામ નાની મોટી તૈયારી કરી લેવામાં આવી હતી. બંને ટીમોએ મેચના આગળના દિવસે પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો કારણ કે આ મેચ બંને ટીમો માટે મહત્વની હતી.