વડોદરા : વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું.

વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરણી ખાતે આવેલ સ્વાદ ક્વોટર માં 34 વર્ષીય મહિલાએ અગમ્ય કારણસર ઘરે પાછો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું મોડી રાતે આશરે એક કલાકે પોતાના ઘરે આગળના ભાગમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું જેની માહિતી વારસિયા પોલીસને થતા ની સાથે જ વારસિયા પોલીસ ઘટના આવી હતી અને મૃતકને પોસ્ટમોટમ ખાતે એસ એસ જી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.નોંધણીયા બાબત છે કે, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સાતના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકરની બહેન હોવાનો પ્રાથમિક અહેવાલ સુત્રો દ્વારા પ્રાપ્ત થયો છે. જીવન ટૂંકાવવાનો કારણ હજી પણ અકબંધ છે.


Reporter: admin







