સામગ્રીમાં 1 વાડકી મોરા ગાંઠિયા, 5 કળી લસણ, 1 ચમચી લાલ મરચું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, અડધઘી ચમચી રાઈ, 1 વાડકી પાણી અને ચપટી હિંગ જરૂરી છે.
લસણ, મરચું, મીઠુ લઇ પાણી ઉમેરી ખાંડી લેવું.
એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી રાઈનો વઘાર કરવો. તેમાં ચપટી હિંગ ઉમેરવી. હવે તેમાં ગાંઠિયા ઉમેરી મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવી.
Reporter: admin