વડોદરા : ભૂખીની સફાઈ મામલે મળેલી બેઠક દરમિયાન વોર્ડ નંબર એકના કાઉન્સિલરો નું અપમાન થયું હોવાની અમી રાવતે પણ બેઠક છોડી ગયા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં અમીબેન રાવતે જણાવ્યું હતું કે,ચેરમેન કહે છે કે કોંગ્રેસના 7માંથી ચાર થઈ જશો. જો અમે ચારમાંથી એક પણ ના રહે તો પણ ચાલશે પરંતુ આ ડાયવર્ઝન નહીં થવા દઈએ એમ અમી બેન એ જણાવ્યું હતું પુષ્પાબેનના વોકઆઉટ વચ્ચે તેમના સાથી કાઉન્સિલરો બેઠકમાં જ રહ્યા હતા.

કાંસના ડાયવર્ઝનની કામગીરીને લઈને પુષ્પા વાઘેલાના ગંભીર આક્ષેપ કર્યો છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ભૂખી કાંસની ડાયવર્ઝનની કામગીરી થનાર છે ત્યારે ભાઈ સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે .



Reporter: admin