દબાણ શાખાની ટીમે ગુરુવારે નેશનલ ઙાઇવે દુમાડ ચોકડી પાસે રોડની સાઇડ પર લાગેલા લારી ગલ્લા શેડ હટાવી કાઉન્ટર જમા લીધા હતા અને કાચા પાકા શેડ દુર કર્યા હતા. અને 2 ટ્રક સામાન જપ્ત કર્યો હતો.
તો સુલતાનપુરામાં નીલમ પાન હાઉસ પાસે પણ દબાણ દુર કર્યું હતું તથા માર્કેટ ચાર રસ્તા પરથી ફુલના પથારાવાળાને દુર કર્યા હતા તો તરસાલી કૃત્રીમ તળાવની આજુબાજુ પણ લારી ગલ્લાના દબાણ દુર કર્યા હતા.
Reporter: admin







