આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ખોટું ગાવા બદળ બીજેપીએ ડેપ્યુટી સીએમ ઉદયનીધિ પર સવાલ ઉઠાવ્યા છે. આ પેહલા પણ આ મામલે વિવાદ થયેલ છે.
માઈક્રોફોન ખરાબ હોવાનું કેહતા આરોપને ફગાવી દેવમાં આવ્યો છે. આ અગાઉ પણ આ મામલે વિવાદ થયો હતો. બીજેપીએ આ ખોટું રાષ્ટ્રગીત ગાવા બદલ સવાલ ઉઠાવ્યો છે. કેંન્દ્રીય મઁત્રીના કેહવા મુજબ પેહલા ખોટું ગવાયું હતું જેથી બીજી વખત ગયું તેમાં પણ એજ ભૂલો કરી. આ કાર્યક્મ હાલ એક તમિલ કાર્યક્રમ રાજ્યપાલ આરમેન રવિની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગાયકો અમુક લાઈન ચુકી ગયા હતા. જે અંગે વિવાદ સર્જાયો હતો.
આ બાબતે મુખ્યમઁત્રીએ રાજ્યપાલને બોલાવી તેમની સામે આક્ષેપો કર્યા હતા. ડેપ્યુટી સીએમ ઉધયનીધિઃ પદ પરથી રાજીંનમું આપશે કે નહીં તે બાબત પર સવાલ ઉઠ્યા છે. દૂરદર્શન કાર્યક્રમ માટે રાજ્યપાલને જવાબદાર ઠેરાવ્યા છે. આ કાર્યક્મમાં પ્રથમ બેચના ૧૯ વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ પેહલા પણ તમિલ રાષ્ટ્રગીત ગાવા પર ભૂલો કરવામાં આવી હતી. અને ખોટી રીતે ગવાયું હતું. જેને લઇ વિવાદ સર્જાયો હતો.
Reporter: admin