News Portal...

Breaking News :

વુડા હદમાં સમાવેશ વિસ્તાર માટે ઈમ્પેક્ટ ફી અને ફાયર NOC માટે સંપર્ક કરવો

2024-06-16 19:33:18
વુડા હદમાં સમાવેશ વિસ્તાર માટે ઈમ્પેક્ટ ફી અને ફાયર NOC માટે સંપર્ક કરવો





વડોદરા :વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ(VUDA)ના અધિકારી એ જણાવ્યુ હતું કે , વુડા હદ વિસ્તારમાં સમાવેશ થતો હોઈ તેવા નાગરીકોએ OC/BU માટે ઓફલાઈન અરજી કરવા તેમજ ફાયર NOC માટે ઓનલાઈન અરજી https://gujfiresafetycop.in વેબસાઈટથી થઈ શકશે, ઉપરાંત ઓફલાઈન અરજી પણ થઈ શકશેકરવા જે બાબતની તમામ માહીતી મેળવવા અને અરજી કરવા માટે નીચે જણાવેલ કચેરી અને અધિકારીનો સંપર્ક કરવો. આ સુવિધાનો લાભ લેવા સૌ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.



વુડા હદ વિસ્તાર માટે :


(૧) OC/BU તથા ઈમ્પેક્ટ ફી બાબત ભરત પઢિયાર, મો. - ૯૯૧૩૩૪૮૮૬૪ (O) ૦૨૬૫- ૨૪૬૬૭૧૦, ૧૫ આસી. એન્જીનીયર, ટાઉનપ્લાનીંગ ઓફીસ, રૂમ નં.૧૦૪, પ્રથમ માળ, વુડા ભવન, વુડા સર્કલ, વડોદરા.
(૨) ફાયર NOC માટે અમિત ચૌધરી, મો. 9099426206 સ્ટેશન ઓફીસર, ટાઉન પ્લાનીંગ શાખા, ત્રીજો માળ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા.

...

Reporter: News Plus

Related Post