ઘણી વાર ઘર માં કોઈ ને કાયમ માટે કબજિયાત રહેતી હોઈ છે , અમુક વાર હાડકા મજબૂત ન હોવાથી કઈ વાગે તો અસહ્ય દુખાવો થાય છે .આ બધા રામબાણ ઈલાજ સરગવો છે ઘણા લોકો ઘર માં સર્જવા નું શાક ઓછું બનાવતા હોઈ છે , પરંતુ જો ના ખાતા હોઈ તો આજ થી ખાવાનું ચાલુ કરી દેજો તેના થી શરીર માં ઘણા બધા ફાયદા થશે .
સરગવા ને મોરિંગા તરીકે પણ ઓળખાય છે , મોરિંગા નો પાવડર પણ શરીર માટે લાભદાયી છે , જો કોઈ વ્યક્તિ દિવસ માં એક વાર સરગવા નું પાણી પીવે તો અનેક બીમારીઓ શરીર માં થી દૂર થઇ છે અને હાડકા મજબૂત થાય છે .સરગવા નું જુસે કે શૂપ પીવાથી લાંબા સમય ની કબજિયાત પર દૂર થાય છે . સરગવો ડાયાબીટીશ ને પણ કંટ્રોલ કરે છે જેથી ડાયાબીટીશ ના દર્દી એ અવશ્ય સરગવો ખાવો જોઈએ .
આ ઝડપથી બદલાતા યુગ માં લોકો ને ભાગદોડ ના કારણે હાડકા માં દુખાવો થતો હોઈ છે , જો નિયમિત સરગવા નું જ્યુશ કે શૂપ પીવા થી હાડકા મજબૂત બને છે , ક્યારેય અર્થોપેડીક પાસે જવું નહિ પડે . ડાયાબીટીશ ના દર્દી ને જો સુગર કંટ્રોલ રાખવું હોઈ તો નિયમિત સરગવા નું જ્યુશ પીવું જોઈએ . સાથે કાયમ ની કબજિયાત નો ઈલાજ પણ આ જ્યુશ કે શૂપ પીવા થી થાય છે , સરગાવા માં પૌષ્ટિક તત્વો વધારે હોવા ના લીધે કિડની ને પણ શુદ્ધ રાખે છે .
Reporter: News Plus







