છેલ્લા કેટલા સમય થી દિલ્હી માં પાણી ની સમસ્યા નો કોઈ ઉકેલ નથી . હર્રિયાણા તરફ ની પાણી ઓછું છોડવાના કારણે આ સમસ્યા ઉભી થઇ છે એવું જાણવામાં આવ્યું છે જેની અરજી હાઇકોર્ટ માં પહોંચી ગયેલ છે , હાલ આતિશીએ જળ સંકટ પર ગંભીર આક્ષેપો કાર્ય છે અને પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે .
દેશ ની રાજધાની માં પાણી ની સમસ્યા બને એ ઘણી ગંભીર બાબત છે , છેલ્લા કેટલા સામય થી એનો કોઈ નિવેડો નથી . આ બધા પાછળ એક રાજનીતિ ચાલી રહી હોવાનું જણાઈ રહ્યું છે . દિલ્હી માં પાઇપલાઇન કાપવામાં આવ્યું હોઈ એવા આક્ષેપો લગાવવામાં સીવ્યા છે. જલમંત્રી અતીશીએ આ બાબતે ગંભીર આરોપો લગાવ્યા છે . વધુ માં જાણવા મળ્યું છે કે આ બધા પાછળ રાજનીતિ ચાલતી હોવાનું જણાય છે .
...
Reporter: News Plus