વડોદરાના માંડવી ગેટ ખાતે હરિઓમ મહારાજા જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યો છે.

આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી.તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.




Reporter: admin







