News Portal...

Breaking News :

સીપીઆર (CPR) પ્રશિક્ષણનું આયોજન કર્યું

2025-01-18 18:38:00
સીપીઆર (CPR) પ્રશિક્ષણનું આયોજન કર્યું


વડોદરા : આજે વડોદરા શહેરના વેસ્ટ ઝોન ટ્રાફિક ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસ માટે સીપીઆર (CPR) પ્રશિક્ષણનું આયોજન કર્યું હતું. 


સીપીઆર એક એવું જીવનરક્ષક તંત્ર છે, જે દિલની અચાનક ધબકારા બંધ થવાની પરિસ્થિતિમાં અસરકારક સાબિત થાય છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ માટે, જે દરરોજ માર્ગ પર લોકોના જીવન માટે જવાબદાર હોય છે, સીપીઆરની સમજ અને ઉપયોગ ઘણી વખત કોઈનું જીવન બચાવી શકે છે.ડો. હની  લક્ષ્ય એ સીપીઆરનો મહત્ત્વ લોકોને સમજાવવું અને જીવન બચાવવાના આ સાધન વિશે વધુ જાગૃતિ ફેલાવવી. 


 "રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ"નું પ્રતિનિધિત્વ કરતા અને આવી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા સમાજ માટે નાની પણ મહત્ત્વની સેવાઓ આપવા પ્રયત્નશીલ રહે છે.આ એક પગલું છે એક વધુ જીવ બચાવવા માટે!"તમારું થોડીક જાણકાર્યતા, કોઈના માટે જીવનદાયી બની શકે છે."

Reporter: admin

Related Post