વડોદરા : ઉપર વાસમાં ભારે વરસાદ થી હૈઇડા કોતર નાં પાણી હેરણ નદીમાં ભળતા વરસાદી પાણી વહ્યા છે.અરનિયા અને ભોલોડિયા વચ્ચે બનેલ નવીન કોઝ વે પણ પાણી માં ગરકાવ થયો છે.

કોઝવે ઉપર થી પાણી ફરી વળતા અરનિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.ઉપર વાસમાં ભારે વરસાદ ને કારણે હેરણ નદીમાં પાણીની આવક વધી છે.ડભોઇ નાં ભીલોડિયા અને અરણિયા ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.

Reporter: admin