News Portal...

Breaking News :

ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સ્પષ્ટતા દૈનિક વીજ ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ વિવિધ સ્લેબ મુજબ બદલાય છે!

2024-05-22 23:10:36
ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સ્પષ્ટતા દૈનિક વીજ ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ વિવિધ સ્લેબ મુજબ બદલાય છે!



છેલ્લા ત્રણ મહીનામાં MGVCL માં સૌથી વધારે ૨૭૭૦૦થી વધુ સ્માર્ટ મીટર લાગ્યા 


વડોદરા :ગજરાત ની વીજ વિતરણ કંપની દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી જાન્યઆુરી ૨૦૨૪માં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ હતી. છેલ્લા ત્રણ મહીનામાં MGVCL માં ૨૭૭૦૦, DGVCL માં ૧૧૮૦૦, PGVCL માં ૭૦૦૦ અને UGVCL માં ૧૦૦૦ થી વધુસ્માર્ટ મીટર
લગાવવામાં આવેલ છે. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલા જે-તે ક્ષેત્રમાં આ બાબત વિશેષની જાણકારી આપવામાં આવેલ હતી.
 



દૈનિક વીજ વપરાશના ચાર્જની ગણતરી પણ ગ્રાહકના વીજ વપરાશ મુજબ વિવધ સ્લેબ મુજબ થતી હોવાથી સ્લેબ બદલાતા ચાર્જની ગણતરી બદલાતી હોવાથી પણ આ પ્રકારની ગેરસમજ ઊભી થયેલ છે. આ પ્રકારના તમામ દાવાઓની વીજ વિતરણ કંપની દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને તમામ કીસ્સામાં ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ જ થયેલ છે.





આથી ગ્રાહક પાસેથી વધુચાર્જ વસલૂ થતો હોવાના દાવાઓમાં તથ્ય નથી. પરંતુચાર્જની ગણતરી વિશે માહિતી નહીં હોવાથી આ પ્રકારનો સંશય પેદા થયેલ છે.

Reporter: News Plus

Related Post