News Portal...

Breaking News :

શહેર જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ 76.65% જાહેર

2025-05-08 11:36:46
શહેર જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ 76.65% જાહેર


વડોદરા:  શહેર જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ 76.65% જાહેર થયું છે. વડોદરાના 36,758 વિદ્યાર્થી ઓએ પરીક્ષા આપી હતી.


28175 પરીક્ષાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં  પાસ થયા છે.ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રીઝલ્ટ એક ટકા ઓછું આવ્યું છે.એ વન ગ્રેડમાં 1111 વિદ્યાર્થીઓ થયા ઉત્તિર્ણ થયા છે.એ ટુ ગ્રેડમાં 4016 વિદ્યાર્થીઓ  ઉત્તિર્ણ થયા છે.


જ્યારે એ થ્રી ગ્રેડમાં 5492વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.શહેર જિલ્લામાં 30% થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળા અને સો ટકા પરિણામ ધરાવતી 31 શાળાઓ શહેરમાં આવી છે.

Reporter: admin

Related Post