News Portal...

Breaking News :

આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસાયું

2024-05-21 16:47:20
આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસાયું


શહેરના જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરીટેબલ ટ્રસ્ટના મોભી જયંતીલાલ જોબનપુત્રાની 25 મી પુણયતિથી.


નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર ચાર રસ્તા, વાઘોડીયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું તેમ તેમના પૌત્ર અક્ષય જોબનપુત્રાએ જણાવ્યું હતું.


 નોંધનિય છે કે, જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવાકાર્ય પણ કરવામાં આવે છે.

Reporter: News Plus

Related Post