ચેતર વસાવા એ ડેડીયાપાડા વિસ્તાર મા ચાલતા ભ્રસ્ટાચાર મુદ્દે આવેદન આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આચાર સંહિતા કારણે તેમને રોકવામાં આવ્યા હતા. આ બાબતે ભરૂચ ના મનસુખ ભાઈ વસાવા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચેતર વસાવાએ કરેલા આક્ષેપો જો સાચા હોય તો યોગ્ય જગ્યાએ તેઓ રજુઆત કરે તો અમો જરૂર થી તપાસ કરાવીશું.
Reporter: News Plus







