News Portal...

Breaking News :

નારી શક્તિ અધિનિયમ બિલ‌‌ના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદનું આયોજન

2026-04-20 13:39:40
નારી શક્તિ અધિનિયમ બિલ‌‌ના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદનું આયોજન

પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષા વકીલ‌ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની,‌ વડોદરા જિલ્લાના પ્રભારી ડો ઋત્વિજ ભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

Reporter: admin

Related Post