આજવા રોડ પર આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કરાઈ ઉજવણી..

શહેરમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના મુખ્ય દંડક સાથે સાંસદ રહ્યા ઉપસ્થિત.કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવી ઉજવણી..

સંવિધાન હત્યા દિવસની ઉજવણીમાં પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરસેવકોને જોવા મળી પાંખી હાજરી


Reporter: admin







