વડોદરા:શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે ઉજવણીના ભાગરૂપે આજે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

કૃષ્ણ જન્માષ્ટમી મહત્વ નિમિત્તે વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે

ત્યારે વડોદરા શહેરના કૃષ્ણ ભકત એ આજે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ ભગવાન ને વાંસળી અર્પણ કરવામાં આવી હતી. અને ઇસ્કોન મંદિર ખાતે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવનાર છે.





Reporter: admin







