વડોદરા : ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો છે જેની ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુશેન ચાર રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગારાં સાથે ઉજવણી કરવામાં આવી

વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી તથા કાઉન્સિલરો વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી.





Reporter: admin







