હાલ પણ પોલીસની તપાસ અને કાર્યવાહી ચાલુ પોલીસે કુલ બે ઇસમોને અટક કરીને પૂછપરછ હાથ ધરી

પ્રાથમિક માહિતી મુજબ કુલ બે યુવકની આ મામલે પૂછપરછ હાથ ધરાઈ છે.અગાઉના ગુનામાં નિર્દોષ છૂટીને આ સિંથેટિક ડ્રગ્સની ડિલિવરી પેડલરને કરવાની માહિતીના પગલે જિલ્લા એસ ઓ જી ની ટીમે બાતમીના આધારે વોચ રાખીને દરોડા પાડ્યા.

પોલીસે આ બાબતે હાલ કઈ પણ કહેવાનો ઇનકાર આશરે એક કરોડ થી વધુનો લિક્વિડ અને ઘન પદાર્થ શંકાસ્પદ જથ્થાની ચકાસણી ચાલુ હાલ પણ પોલીસની કામગીરી ચાલુ

Reporter: admin