News Portal...

Breaking News :

રાજધાની દિલ્હી ને ધમકી ભર્યા મેલ મળ્યા , પોલીસ એલર્ટ મોડ પર.

2024-05-22 18:27:19
રાજધાની દિલ્હી ને ધમકી ભર્યા મેલ મળ્યા , પોલીસ એલર્ટ મોડ પર.



રાજધાની દિલ્હી મા પોલીસ કંટ્રોલ રૂમને બુધવારે નોર્થ બ્લોકમાં બોમ્બથી ઉડાવાની ધમકી આપતો મેલ મળ્યો છે જેના લીધે દિલ્હી પોલીસને એલર્ટ કરવામાં આવ્યા છે


 જેના માટે સર્ચ ઓપરેશન હાથ ધારાયું છે.બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ રાજધાની દિલ્હી મા ફરી એકવાર  આવ્યો છે. નવી દિલ્હી ના નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકી મળી છે. પોલીસ કંટ્રોલ રૂમને  ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો છે.


 પોલીસના જણાવ્યા પ્રમાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.દરેક બ્લોકની તપાસ ચાલી રહી છે  ગૃહ મંત્રાલય દ્વારા નોર્થ બ્લોકમાં તપાસ કરવા બાબત નો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Reporter: News Plus

Related Post