News Portal...

Breaking News :

ફોર્મ પરત ખેંચવા પહોંચેલા ઉમેદવારનો કોંગ્રેસ કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો દ્વારા ઘેરો

2026-04-15 13:51:28
 ફોર્મ પરત ખેંચવા પહોંચેલા ઉમેદવારનો કોંગ્રેસ કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો દ્વારા ઘેરો


 વોર્ડ 11 ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા અકોટા મામલતદાર કચેરીએ પહોચ્યા 


કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો કર્યો. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. કનુભાઈ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. કનુભાઈના સાથીદારો તેમને લઈ રવાના થયા. કોંગ્રેસ કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો ઘેરી વળયા. કોંગ્રેસે કનુભાઈને લઈને આવેલ ગાડીનો પાછળનો કાચ તોડ્યો કનુભાઈને પોલીસે સંરક્ષણ આપી કારમાં રવાના કર્યા. 

Reporter: admin

Related Post