News Portal...

Breaking News :

વોર્ડ નંબર 5 માં ભાજપ ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધ મળ્યો

2026-04-15 12:31:34
વોર્ડ નંબર 5 માં ભાજપ ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધ મળ્યો


સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર દરમિયાન વિરોધ. વોર્ડ નંબર 5 માં ભાજપ ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધ મળ્યો. 


આજવામાં આવેલ આનંદ મંગલ સોસાયટીમાં વિરોધના સુર ઉઠ્યા. વિસ્તારના લોકોએ વિકાસના અભાવે કડવો રોષ વ્યક્ત કર્યો. માજી કાઉન્સિલર તેજલ વ્યાસ સામે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો. 


ઉમેદવાર, મનોજ શાહ, કેશુભાઈ જેઠવા,દક્ષા પટેલ સામે લોકોમાં ભારે રોષ. પ્રચાર માટે આવેલ ઉમેદવારોને લોકો એ ઘેરીને સમસ્યાના સવાલો ઉઠાવ્યા. અનેક વોર્ડમાં વિરોધથી ભાજપ માટે ડેમેજ કંટ્રોલ ખૂબ જરૂરી બન્યો 

Reporter: admin

Related Post