News Portal...

Breaking News :

આજવા નિમેટા પાસે બોલેરો પીકઅપ વાન પલ્ટી

2025-09-17 14:16:36
આજવા નિમેટા પાસે બોલેરો પીકઅપ વાન પલ્ટી


બોલેરો પીકપવાનનો અકસ્માત 

પાંચ લોકો ઇજાગ્રસ્ત, એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ



વડોદરામાં આજવા નિમેટા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન અચાનક પલ્ટી જતાં તેમાં મુસાફરી કરતા પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે તરત જ તંત્રને જાણ કરી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબીબી સારવાર ચાલી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરાઈ છે.

Reporter: admin

Related Post