News Portal...

Breaking News :

હરિતિર્થ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના 51મો પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ

2024-11-24 13:06:53
હરિતિર્થ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના 51મો પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ


વડોદરા : હરિતિર્થ આશ્રમ કુંડેલા દ્વારા આજરોજ ગુરુજીના 51 મો પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યું હતું. 


 દર વર્ષેની જેમ આ વર્ષે પણ રક્તદાન રાખવામાં આવ્યું હતું. અમારું હેતુ એ છે કે અમારા ગુરુજીના પ્રગટ દિવસે અમારા હરી ભક્તો વધુ માં વધુ રક્તદાન કરે અને જેમને જીવન જરૂરિયાત ને બ્લડ પહોંચે અમે આશાથી વધુ રક્તદાન થાય એવું ઇચ્છીએ છીએ.

Reporter: admin

Related Post